Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પાર્ટનર જ્યૉર્જિના માટે રોનાલ્ડોએ ખરીદી ૫.૭૮ કરોડની એન્ગેજમેન્ટ રિંગ

પાર્ટનર જ્યૉર્જિના માટે રોનાલ્ડોએ ખરીદી ૫.૭૮ કરોડની એન્ગેજમેન્ટ રિંગ

15 September, 2020 02:28 PM IST | London
IANS

પાર્ટનર જ્યૉર્જિના માટે રોનાલ્ડોએ ખરીદી ૫.૭૮ કરોડની એન્ગેજમેન્ટ રિંગ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ગર્લફ્રેન્ડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ગર્લફ્રેન્ડ


મોંઘી વસ્તુઓનો ઉલ્લેખ થાય ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ પહેલાં આવે. એક બ્રિટિશ ન્યુઝપેપરના અહેવાલ અનુસાર રોનાલ્ડોએ પોતાની પાર્ટનર જ્યૉર્જિના રૉડ્રિગ્ઝ માટે અધધધ ૬,૧૫,૦૦૦ ગ્રેટ બ્રિટન પાઉન્ડ એટલે કે અંદાજે ૫.૭૮ કરોડ રૂપિયાની એન્ગેજમેન્ટ રિંગ ખરીદી છે. અત્યાર સુધી સૌથી મોંઘી એન્ગેજમેન્ટ રિંગ ખરીદનારા ફુટબૉલ પ્લેયરમાં જૉર્ડન પીકફૉર્ડ મોખરે હતો જેણે ૫,૦૦,૦૦૦ ગ્રેટ બ્રિટન પાઉન્ડ (અંદાજે ૪.૭૦ કરોડ રૂપિયા) એક એન્ગેજમેન્ટ રિંગ માટે ખર્ચ્યા હતા. ચેસલાના દિગ્ગજ પ્લેયર એશ્લી કોલે આ યાદીમાં ત્રીજા નંબરે છે જેણે પોતાની એક્સ-વાઇફ ચેર્લી માટે ૨.૫૮ કરોડ રૂપિયાની એન્ગેજમેન્ટ રિંગ ખરીદી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 02:28 PM IST | London | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK