ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ તાજેતરમાં રિયલ મૅડ્રિડને ૩૪મું લા લીગા ટાઇટલ જીતવા બદલ અભિનંદન આપ્યાં છે. ગુરુવારે રાતે રમાયેલી મૅચમાં રિયલ મૅડ્રિડે ૨-૧થી જીત મેળવી હતી. રોહિતે ટ્વીટ કરીને કહ્યું કે ‘વધુ એક ટાઇટલ પોતાના નામે થયું. આ કપરા સમયમાં રિયલ મૅડ્રિડે સાચે સારી ઉપલબ્ધિ મેળવી છે. છેવટે વર્ષના અંતે કંઈક સારા સમાચાર આવ્યા.’
રોહિત ભારતમાં લા લીગાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. રિયલ મૅડ્રિડના કોચે પણ જીત બદલ મળેલા અભિનંદન બદલ આભાર માન્યો છે.
વર્લ્ડ ક્લાસ રોહિત શર્મા માટે બનશે ખાસ રણનીતિ
5th January, 2021 15:35 ISTટીમ ઇન્ડિયા અને રોહિતે ખાધું બીફ?
4th January, 2021 16:19 ISTભારતીય ખેલાડીઓની મૂર્ખાઈ કે ઑસ્ટ્રેલિયન મીડિયાનું કાવતરું?
3rd January, 2021 14:58 ISTફેનના પ્રેમને કારણે મુસિબતમાં મુકાયા આ પાંચ ભારતીય ખેલાડીઓ
2nd January, 2021 19:29 IST