Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટાઇટૅનિક પોઝ આપતાં શાસ્ત્રી થયા ટ્રોલ

ટાઇટૅનિક પોઝ આપતાં શાસ્ત્રી થયા ટ્રોલ

14 October, 2019 09:54 AM IST | મુંબઈ

ટાઇટૅનિક પોઝ આપતાં શાસ્ત્રી થયા ટ્રોલ

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી


ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વધુ એક ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરવામાં સફળ રહી છે. તાજેતરમાં આઇસીસીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર રવિ શાસ્ત્રીનો ટાઇટૅનિક ફિલ્મના આઇકૉનિક પોઝમાં એક ફોટો અપલોડ કર્યો હતો, ત્યાર બાદ સોશ્યલ મીડિયા યુઝરે શાસ્ત્રીને મનભરીને ટ્રોલ કર્યા હતા. આ ફોટો અપલોડ કરતાંની સાથે એ ફોટોને શું કૅપ્શન આપશો? એવો પ્રશ્ન આઇસીસીએ લોકોને કર્યો હતો. જોકે એના જવાબ લોકોએ પોતપોતાની મરજીથી અલગ-અલગ અંદાજમાં  આપ્યા હતા. કેટલાક મહારથીઓએ તો આ પોઝ સાથે શાસ્ત્રીના મજાકિયા મીમ્સ બનાવીને પણ સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા હતા. આ પહેલાં પણ શાસ્ત્રી અનેક વાર પોતાના ફોટોને લીધે ટ્રોલ થઈ ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 09:54 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK