Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે રાહુલની

ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે રાહુલની

07 February, 2020 04:17 PM IST | Mumbai Desk

ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે રાહુલની

ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે રાહુલની


ઇન્ડિયાના કે. એલ. રાહુલની હાલમાં સાઉથ આફ્રિકાના એ. બી. ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડે ભારત ભલે હારી ગયું હોય, પરંતુ રાહુલનાં ખૂબ વખાણ થયાં હતાં. તેણે ૬૪ બૉલમાં ૮૮ રન કર્યા હતા, જેમાં ૪ ચોગ્ગા અને ૬ સિક્સરનો સમાવેશ હતો. તેણે જિમી નીશામને રિવર્સ સ્કૂપ સિક્સર ફટકારી હતી. આ શૉટને લઈને તેની સોશ્યલ મીડિયા પર ખૂબ તારીફ થઈ રહી છે. તેનું નામ ૩૬૦ ડિગ્રીમાં રમી શકનાર પ્લેયર્સમાં લેવાઈ રહ્યું છે. અત્યાર સુધી ૩૬૦ ડિગ્રી રમનાર પ્લેયરમાં ડિવિ‌લિયર્સનું નામ હતું. જોકે હવે એમાં રાહુલનું નામ પણ જોડાઈ ગયું હોવાથી તેની સરખામણી થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 04:17 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK