Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > થાઇલૅન્ડ ઓપનમાં સિન્ધુની એક્ઝિટ, સાઇનાની એન્ટ્રી

થાઇલૅન્ડ ઓપનમાં સિન્ધુની એક્ઝિટ, સાઇનાની એન્ટ્રી

31 July, 2019 11:03 AM IST | નવી દિલ્હી

થાઇલૅન્ડ ઓપનમાં સિન્ધુની એક્ઝિટ, સાઇનાની એન્ટ્રી

પીવી સિન્ધુ અને સાઈના નેહવાલ

પીવી સિન્ધુ અને સાઈના નેહવાલ


બૅડ્મિન્ટન અસોસિયેશન ઑફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે થાઇલૅન્ડ ઓપનમાંથી પીવી સિન્ધુએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જ્યારે સુપર ૫૦૦ ઇવેન્ટમાં સાઇના નેહવાલ ભાગ લેશે. ઈજા થયા બાદ સાઇનાની આ પહેલી ઇવેન્ટ હશે. જોકે ઈજાને કારણે તે ઇન્ડોનેશિયા ઓપન અને જપાન ઓપન રમી નહોતી શકી. સિન્ધુ ઉપરાંત અન્ય કેટલાક વિશ્વ કક્ષાના બૅડ્મિન્ટન પ્લેયરોએ થાઇલૅન્ડ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

આ પણ વાંચો : પ્રૂફના અભાવે નેમાર વિરુદ્ધ રેપનો કેસ દાખલ ન કર્યો પોલીસે



આ ટુર્નામેન્ટમાંથી સિન્ધુએ એક્ઝિટ કેમ કરી એના કારણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ કેટલીક અટકળો મુજબ ૧૯થી ૨૫ ઑગસ્ટ સુધી થનારા બીડબ્લ્યુએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપની તૈયારી માટે તેણે પોતાનું નામ પાછું ખેંચ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 11:03 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK