Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રબાડાના ફીલ્ડિંગ એફર્ટ પર કોહલીનો મજાકિયા થમ્સ-અપ

રબાડાના ફીલ્ડિંગ એફર્ટ પર કોહલીનો મજાકિયા થમ્સ-અપ

12 October, 2019 12:24 PM IST | પુણે

રબાડાના ફીલ્ડિંગ એફર્ટ પર કોહલીનો મજાકિયા થમ્સ-અપ

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ફીલ્ડ પર ઘણી વાર વિરાટ કોહલીની મસ્તી દર્શકોને જોવા મ‍ળી જાય છે. ક્યારેક તે ડાન્સ કરતો જોવા મળે છે તો ક્યારેક કોઈકની મસ્તી કરતો જોવા મળે છે. સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે કોહલીનો એક મજાકિયા અંદાજ જોવા મળ્યો હતો. ૬૬મી ઓવર રમી રહેલો કોહલી એક રન લેવા જાય છે ત્યારે તે એક રન પૂરો કરે એ પહેલાં રબાડા બૉલને ઊંચકીને સ્ટમ્પ પર અટૅક કરવા જાય છે, પણ ખરાબ થ્રોને કારણે બૉલ સીધો બાઉન્ડરી લાઇનની બહાર જતો રહે છે.

આ પણ વાંચો : સાતમી ડબલ સેન્ચુરી ફટકારી કોહલીએ તોડ્યો સચિન-સેહવાગનો રેકૉર્ડ



આ થ્રોને કારણે મહેમાન ટીમના પ્લેયરો તો હતાશ થાય છે, પરંતુ તેમની હતાશા દૂર કરતાં કોહલી રબાડાની ફીલ્ડિંગ એફર્ટ પર ચારેય દિશામાં થમ્સ-અપ દેખાડી મસ્તી કરતો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 12:24 PM IST | પુણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK