Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Pro kabaddi: બેંગ્લોર બન્યું નવું કબડ્ડી ચૅમ્પિયન

Pro kabaddi: બેંગ્લોર બન્યું નવું કબડ્ડી ચૅમ્પિયન

24 July, 2019 04:04 PM IST |

Pro kabaddi: બેંગ્લોર બન્યું નવું કબડ્ડી ચૅમ્પિયન

ગુજરાત બન્યું રનર્સ અપ

ગુજરાત બન્યું રનર્સ અપ


ગઈ કાલે મુંબઈમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની રોમાંચક ફાઇનલમાં બૅન્ગલોરે શાનદાર વાપસી કરતાં ગુજરાતને ૩૮-૩૩થી હરાવી પહેલી વખત ચૅમ્પિયન બન્યું હતું. પવન સહરાવત બૅન્ગલુરુ બુલ્સનો સ્ટાર ખેલાડી બન્યો હતો જેણે ૨૨ રેડ પૉઇન્ટ સાથે એકલે હાથે ટીમને વાપસી કરાવી હતી. ગુજરાત ફૉચ્યુર્ન જાયન્ટ્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચીને હારી ગયું હતું. વરલીના નૅશનલ સ્પોટ્ર્‍સ ક્લબ ઑફ ઇન્ડિયામાં રમાયેલી આ મૅચમાં એક સમયે ફસ્ર્ટ હાફમાં બેંગ્લોર ૯-૧૬થી પાછળ હતું. પવને એક વખત નહીં, પરંતુ બે વખત આખી ટીમને આઉટ કરી હતી.

આ પણ વાંચોઃ પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાત અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ



આ વિજયને કારણે બૅન્ગલોરે ઇનામમાં ૩ કરોડ રૂપિયા મેળવ્યા હતા તો ગુજરાતે રનર્સ-અપ તરીકે ૧.૮૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 04:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK