પ્રૅક્ટિસ વિથ માસ્ક
(તસવીર : પી.ટી.આઇ.)
ભારત-બંગલા દેશ વચ્ચે પહેલી ટી૨૦ મૅચ આવતી કાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. દિલ્હીના ખરાબ વાતાવરણને કારણે પ્લેયરોને પણ ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં તકલીફ પડી હતી. બંગલા દેશ ક્રિકેટ ટીમના કોચ રશેલ ડોમિંગો અને બોલિંગ-કોચ ડેનિયલ વિટોરીએ માસ્ક પહેરીને પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો.