સચિન તેન્ડુલકરનું માનવું છે કે ઓલી પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડ ટીમ પોતાની ચાર વિકેટ જલદી ગુમાવી બેઠી હતી ત્યારે ઓલી પોપ પોતાની સેન્ચુરી પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યો હતો. પહેલા દિવસનો ખેલ સમાપ્ત થતા સુધીમાં તેણે ૯૧ રન બનાવી લીધા હતા. આ જોઈને સચિને ટ્વીટ કર્યું હતું કે ‘હું ત્રીજી ટેસ્ટ મૅચ જોઈ રહ્યો છું, જેમાં મને ઓલી પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી લાગી રહી છે. તેનું ફુટવર્ક એકદમ બેલ જેવું જ છે.’
ટીમ ઇન્ડિયાની વૉલ ૨.૦ પૂજારા ૩૩ વર્ષનો થયો
26th January, 2021 14:10 ISTઅમને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફ્ટમાં જવાની અનુમતિ નહોતી આપવામાં આવી: અશ્વિન
26th January, 2021 14:07 ISTઇન્ડિયાને વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમી ફાઇનલ ન જિતાડી શકવાનો પંતને છે અફસોસ
26th January, 2021 14:04 ISTભારત માટે ચેતવણી: ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતીને શ્રીલંકાને આપી ક્લીન સ્વીપ
26th January, 2021 14:02 IST