Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હ્યુઝ

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હ્યુઝ

27 November, 2014 03:38 AM IST |

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હ્યુઝ

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હ્યુઝ



hughes




૨૫ વર્ષના આ લેફ્ટી બૅટ્સમૅનને ન્યુ સાઉથ વેલ્સના બોલર સીન ઍબટનો બૉલ માથામાં વાગતાં તેની ઇમર્જન્સી સર્જરી કરાવવી પડી હતી. ત્યાર બાદ તે કોમામાં સરી પડતાં તેને સિડનીની સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલના ત્ઘ્શ્માં રાખવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયન ટીમના ડૉક્ટર પીટર બ્રુકનરે ગઈ કાલે ફિલિપ હ્યુઝની તબિયત વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફિલિપની પરિસ્થિતિમાં કંઈ ફરક નથી પડ્યો. તેની હાલત હજી પણ ગંભીર છે. જો આ વિશે કંઈ પણ વધુ માહિતી હશે તો મીડિયાને જણાવવામાં આવશે.

સવારે તેનું સ્કૅનિંગ કરવામાં આવ્યું હતું. એનું રિઝલ્ટ આવતાં તમામને સૂચિત કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2014 03:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK