Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ એક ખતરનાક રમત છે : લારા

ક્રિકેટ એક ખતરનાક રમત છે : લારા

27 November, 2014 06:49 AM IST |

ક્રિકેટ એક ખતરનાક રમત છે : લારા

ક્રિકેટ એક ખતરનાક રમત છે : લારા


lara






ફિલિપ હ્યુઝને થયેલી ઈજા વિશે તેણે કહ્યું હતું કે ‘આ એક કમનસીબ બનાવ છે, પરંતુ બૅટ્સમૅન માટે હંમેશાં આ પ્રકારનો ખતરો હોય છે. ભલે કોઈ ન ઇચ્છે કે કોઈ પ્રકારની અજુગતી ઘટના બને. જે ઘટના બની એ ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. તમે માત્ર પ્રાર્થના કરી શકો. હાલ સમગ્ર ઑસ્ટ્રેલિયા અને ક્રિકેટને પ્રેમ કરનારા લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલદીથી સારો થઈ જાય અને ફરી પાછું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે.’

‘ડેઇલી ટેલિગ્રાફ’ નામના ન્યુઝપેપર સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘આ એક રમત છે જેમાં જોખમ રહેલું છે. રગ્બી પણ એક જોખમી રમત છે. એ જ પ્રમાણે મોટરસ્ર્પોટ્સમાં પણ જોખમ રહેલું હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2014 06:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK