સંસદે પણ માણી ચાંદીની ચમક ને કાંસ્યની કમાલ

Published: 18th August, 2012 06:55 IST

ગઈ કાલે સંસદના ગૃહમાં વડા પ્રધાન મનમોહન સિંહ તથા તેમનાં પત્ની ગુરશરણ કૌર, કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી તેમ જ સ્પોર્ટ્સ મિનિસ્ટર અજય માકન પાછળ પોતાના મેડલ સાથે ઑલિમ્પિક્સના વિજેતા સુશીલ કુમાર, ગગન નારંગ, મૅરી કૉમ, સાઇના નેહવાલ, યોગેશ્વર દત્ત અને વિજય કુમાર. આ તમામ ચંદ્રકવિજેતાઓનું સંસદમાં બહુમાન કરવામાં આવ્યું હતું. તસવીર : એએફપી

parliament-medalસંસદસભ્યોની પડાપડી

ગઈ કાલે સંસદના ગૃહમાં ઑલિમ્પિક્સના મેડલવિનરો સાથે ફોટા પડાવવા કેટલાક સંસદસભ્યો બીજા અમુકને દૂર હડસેલીને ગ્રુપફોટો પડાવવા ઊભા રહી ગયા હતા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK