Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાઇટ કપડાંમાં ઇન્ટેન્સ ગેમ રમવાની તોલે કંઈ ન આવી શકે : કોહલી

વાઇટ કપડાંમાં ઇન્ટેન્સ ગેમ રમવાની તોલે કંઈ ન આવી શકે : કોહલી

25 June, 2020 11:29 AM IST | Mumbai
Agencies

વાઇટ કપડાંમાં ઇન્ટેન્સ ગેમ રમવાની તોલે કંઈ ન આવી શકે : કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી


વિરાટ કોહલીનું કહેવું છે કે વાઇટ કપડાંમાં ઇન્ટેન્સ ગેમ રમવાથી વધુ કંઈ નથી. દુનિયાભરમાં ટેસ્ટ ક્રિકેટને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને કોહલીને પણ ગર્વ છે કે તે પોતાના દેશ માટે ટેસ્ટમાં રમી રહ્યો છે. કોહલી ભારત માટે અત્યાર સુધી ૮૬ ટેસ્ટ રમી ચૂક્યો છે અને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં તે બીજા ક્રમે છે. આ ટેસ્ટમાં તેણે ૭૨૪૦ રન કર્યાં છે જેમાં ૨૭ સેન્ચુરી અને ૨૨ હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ પૂર્વે સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીએ કોહલીની ગેમની પ્રશંસા કરી હતી. આ વિશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોહલીએ કહ્યું કે ‘વાઇટ કપડામાં ઇન્ટેન્સ ગેમ રમવાની તોલે કંઈ નહીં આવી શકે. ઇન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવી મારા માટે આશીર્વાદસમું છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 11:29 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK