Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભવિષ્યમાં બીજો કોઈ ખેલાડી ધોની ન બની શકે : મિતાલી

ભવિષ્યમાં બીજો કોઈ ખેલાડી ધોની ન બની શકે : મિતાલી

18 August, 2020 12:44 PM IST | Bangalore
Agencies

ભવિષ્યમાં બીજો કોઈ ખેલાડી ધોની ન બની શકે : મિતાલી

મિતાલી રાજ

મિતાલી રાજ


ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજનું કહેવું છે કે આજ પછી બીજો કોઈ પ્લેયર મહેન્દ્ર સિંહ ધોની ન બની શકે. શનિવારે ધોનીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. આને વિશે મિતાલી રાજે કહ્યું કે ‘ધોનીની ચાલમાં જ તેની સિદ્ધિ દેખાઈ આવે છે. નાના શહેરના યુવાનો જે ઇન્ડિયા માટે રમવાનાં સપનાં જોતા હોય તેમને માટે ધોની પ્રેરણાત્મક છે. તેની લોકોને ઇન્ટિમેટ કરવાની સ્ટાઇલ, તેની બૅટિંગ કે પછી વિકેટકીપિંગની સ્ટાઇલ ખૂબ અદ્ભુત છે. તેનો હેલિકૉપ્ટર શૉટ કોઈ પણ ટેક્સ્ટ-બુકમાં નથી અને એ જ દેખાડે છે કે તે કેટલો ઓરિજિનલ છે. ભવિષ્યમાં બીજો ધોની નહીં બની શકે.’


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2020 12:44 PM IST | Bangalore | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK