વેસ્ટ ઇન્ડિયન ખેલાડી અને આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમનાર આક્રમક બૅટ્સમૅન નિકોલસ પૂરને સગાઈ કરી લીધી છે. પૂરને સોશ્યલ મીડિયામાં અેક ફોટો શૅર કરીને આ સંદર્ભે માહિતી આપી હતી. ફોટોમાં પૂરન ઘૂંટણિયે બેસીને તેની ગર્લફ્રેન્ડ ઍલિસા મૅગ્યુઅલને સગાઈની વીંટી પહેરાવી રહ્યો છે અને સાથે કૅપ્શન આપી છે, ‘અમારા પર ઈશ્વરની ઘણી કૃપા છે. મને જાહેર કરતાં ખુશી થઈ રહી છે કે મેં અને ઍલિસાએ સગઈ કરી લીધી છે. લવ યુ ઍલિસા, મેં તને પ્રાપ્ત કરી લીધી.’ પૂરનની આ પોસ્ટ ઘણી વાઇરલ થઈ હતી અને દેશ-વિદેશના ક્રિકેટરોએ તેને શુભેચ્છા આપી હતી.
હાર્દિક પંડ્યા પર તૂટ્યો દુ:ખનો પહાડ, હાર્ટ એટેકથી થયું પિતાનું અવસાન
16th January, 2021 10:59 ISTગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી
15th January, 2021 10:46 ISTઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ
15th January, 2021 10:38 ISTનામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું
15th January, 2021 10:32 IST