Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું શહેર આવું રહેશે : ગાંગુલી

મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું શહેર આવું રહેશે : ગાંગુલી

25 March, 2020 03:53 PM IST | Kolkata
Agencies

મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું શહેર આવું રહેશે : ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


કોરોના વાઇરસને લીધે કલકત્તાને ખાલીખમ જોતાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને ખૂબ આશ્ચર્ય થયું છે. દેશભરમાં વાઇરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે. લૉકડાઉન થયેલા કલકત્તાને જોતાં ગાંગુલીએ ટ્વીટ કર્યું, ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું શહેર આવું જોવા મળશે. કલકત્તા નજીકના દિવસોમાં આનાથી વધુ સારું જોવા મળશે એની ખાતરી છે. બધાને પ્રેમ...’

અન્ય એક ટ્વીટમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘જ્યાં બધા કોરોના વાઇરસથી ગભરાયેલા છે ત્યાં હું મારી લૉનમાં સાંજે પાંચ વાગ્યે નવરો બેઠો છું. મને યાદ નથી આવતું કે આ રીતે છેલ્લે હું ક્યારે બેઠો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 03:53 PM IST | Kolkata | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK