સુપરબાઇક રેસિંગના આ છે ધોનીના ધુરંધરો

Published: 8th November, 2012 08:32 IST

ગઈ કાલે મુંબઈની પત્રકાર પરિષદમાં વર્લ્ડ સુપરબાઇક ચૅમ્પિયનશિપ માટેની પોતાની નવી ટીમના રાઇડરો સાથે મહેન્દ્ર સિંહ ધોની.



આ ટીમમાં વર્લ્ડ ચૅમ્પિયન કીનન ફૉફોગ્લુ અને ભૂતપૂર્વ વિશ્વવિજેતા ફૅબિયન ફૉરેટ સહિતના ટોચના રાઇડરોનો સમાવેશ છે. ધોનીએ પોતાની ટીમનું નામ એમએસડી આર-એન રેસિંગ ટીમ ઇન્ડિયાથી બદલીને માહી રેસિંગ ટીમ ઇન્ડિયા કર્યું છે. ૨૦૧૨ની ગયા મહિને પૂરી થયેલી સ્પર્ધામાં ધોનીની ટીમનો સારો પફોર્ર્મન્સ હતો. ૨૦૧૩ની સ્પર્ધાનો બીજો રાઉન્ડ માર્ચમાં ભારતમાં યોજાશે.

તસવીર : શાદાબ ખાન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK