i1 સુપર સિરીઝ માટેની વધુ બે ટીમ વેચાઈ હૈદરાબાદની ટીમ ઍક્ટર નાગાજુર્ને ખરીદી
આ રેસિંગ લીગની ફૉર્મેટ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પર આધારિત છે. જે નવી બે ટીમ ખરીદવામાં આવી છે એમાં હૈદરાબાદની ટીમ નાગાર્જુન તેલુગ ફિલ્મોના સુપરસ્ટારે અને બૅન્ગલોરની ટીમ અજુર્ન બાલજી નામના વિવિધ લક્ઝરી હોટેલોના માલિકે અને દિલ્હીની એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીના