Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મુંબઈ સિટીએ સાઇન કર્યો અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને

મુંબઈ સિટીએ સાઇન કર્યો અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને

16 October, 2020 02:21 PM IST | Mumbai
PTI

મુંબઈ સિટીએ સાઇન કર્યો અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને

વિક્રમ પ્રતામ સિંહ

વિક્રમ પ્રતામ સિંહ


ઇન્ડિયન સુપર લીગની ટીમ મુંબઈ સિટી ફુટબૉલ ક્લબે આગામી સીઝન પહેલાં ડિફેન્ડર મંદાર રાવ દેસાઈ બાદ ગઈ કાલે અન્ડર-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતામ સિંહને સાઇન કર્યો હતો. ૧૮ વર્ષના વિક્રમ સાથે મુંબઈએ ૨૦૨૩ સુધીનો કૉન્ટ્રૅક્ટ કર્યો જે વધુ એક વર્ષ માટે વધારી પણ શકાય છે. વિક્રમે ભારત વતી અન્ડર-16, અન્ડર-17 અને અન્ડર-20 લેવલે રમ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 02:21 PM IST | Mumbai | PTI

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK