ગઈ કાલે સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફી મૅચમાં પહેલી ઇનિંગ્સમાં લીડ મેળવ્યા બાદ શ્રેયસ અય્યરે ૬૦ બૉલમાં ફટકારેલા ૮૩ રનના કારણે મુંબઈ માટે વિજયની આશા જન્માવી છે. શ્રેયસ ધર્મેન્દ્ર જાડેજાના ત્રણ બૉલમાં ત્રણ સિક્સર ફટકાર્યા બાદ ચોથા બૉલમાં સિક્સર મારવા જતાં આઉટ થયો હતો. મુંબઈએ ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૧૭૫ રન કર્યા છે. આમ તેણે કુલ ૨૨૧ રનની લીડ મેળવી લીધી છે. બીજી તરફ ગઈ કાલે મુંબઈના ૩૯૪ રનના જવાબમાં સૌરાષ્ટ્ર ૩૪૮ રનમાં ઑલઆઉટ થયું હતું.
૮૬ વર્ષની હારમાળા તૂટશે, આ વર્ષે નહીં રમાય રણજી ટ્રોફી
31st January, 2021 12:58 ISTસૌરાષ્ટ્રને પહેલીવાર રણજી ચેમ્પિયન બનાવનારા જયદેવ ઉનડકટની સગાઇ
16th March, 2020 17:39 ISTઍબ્ડૉમેન પર બૉલ વાગતાં અમ્પાયર ઈજાગ્રસ્ત
11th March, 2020 12:10 ISTરણજી ટ્રોફીનું ટાઇટલ જીતવા હું મારું સૌથી બેસ્ટ આપીશ : જયદેવ ઉનડકટ
11th March, 2020 12:10 IST