Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જોઈ લો ધોનીની નવી કાર

જોઈ લો ધોનીની નવી કાર

11 August, 2019 01:59 PM IST | રાંચી

જોઈ લો ધોનીની નવી કાર

જોઈ લો ધોનીની નવી કાર

જોઈ લો ધોનીની નવી કાર


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બાઇક અને કાર માટેનો પ્રેમ જગજાહેર છે. એવામાં મિસિસ ધોની એટલે કે સાક્ષીએ ધોનીની નવી કારનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. ધોનીના ગૅરેજમાં ઊભેલી નવી જીપ ગ્રૅન્ડ ચેરોકીનો ફોટો શૅર કરતાં સાક્ષીએ લખ્યું કે ‘વેલકમ હોમ રેડબિસ્ટ! ધોની તારું નવું રમકડું ઘરે આવી ગયું છે. તને ખૂબ યાદ કરું છું.’

ધોનીના ઘરે પહોંચેલી આ નવા એડિશન ધરાવતી કારની કિંમત ભારતમાં ૮૦-૯૦ લાખ રૂપિયા છે. ધોનીના ઘરે ફરારી ૫૯૯ જીટીઓ, હમર એચ૨, જીએમસી સીએરા જેવી ફોર-વ્હીલર્સ છે, જ્યારે કાવાસાકી નિન્જા એચ૨, કૉન્ફિડરેટ હેલકટ, બીએસએ, સુઝુકી હાયાબુશા અને નોર્ટન વિન્ટેજ સહિત અન્ય બાઇકનું કલેક્શન છે.



આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા ઍશિઝ જીતતી હોય તો બેન્ચ પર બેસીને જોવા તૈયાર છે મિચલ સ્ટાર્ક


હાલમાં ધોની જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં સેવા આપી રહ્યો છે અને ૧૫ ઑગસ્ટ સુધી તે તેની બટૅલ્યન સાથે રહેવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 01:59 PM IST | રાંચી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK