Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્લૅક લાઇવ મૅટર્સ મૂવમેન્ટને કારણે વેસ્ટ ઇન્ડીઝને મોટિવેશન મળ્યું છે

બ્લૅક લાઇવ મૅટર્સ મૂવમેન્ટને કારણે વેસ્ટ ઇન્ડીઝને મોટિવેશન મળ્યું છે

14 July, 2020 03:02 PM IST | London
Agencies

બ્લૅક લાઇવ મૅટર્સ મૂવમેન્ટને કારણે વેસ્ટ ઇન્ડીઝને મોટિવેશન મળ્યું છે

ડૅરેન સમી

ડૅરેન સમી


વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન ડૅરેન સમીનું માનવું છે કે બ્લૅક લાઇવ મૅટર્સ કૅમ્પેનને કારણે વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરને વધુ મોટિવેશન મળ્યું છે. કોરોના વાઇરસના ફેલાવા બાદ દુનિયા લૉકડાઉન થઈ હતી અને ત્યાર બાદ પહેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી. આ પહેલી ટેસ્ટ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ જીતી ગઈ હતી. આ વિશે વાત કરતાં ડૅરેન સમીએ કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડમાં આવીને એક બ્લૅક ટીમ રમતી હોય અને બ્લૅક લાઇવ મૅટર્સની મૂવમેન્ટ ચાલતી હોય તો ટીમને વધુ મોટિવેશન મળે છે. ઇંગ્લૅન્ડમાં રમવું વેસ્ટ ઇન્ડીઝ માટે ખૂબ જ સ્પેશ્યલ છે અને તેઓ પણ પોતાની ટીમને ઉપર આવીને વધુ મોટિવેટ કરવા માગે છે. આ મૂવમેન્ટ, લૉકડાઉન બાદ સ્પોર્ટ્સનું કમબૅક કરવું અને એમાં ટીવી પર વેસ્ટ ઇન્ડીઝની ટીમને જોવાથી તેમને વધુ મોટિવેશન મળ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 03:02 PM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK