Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે

અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે

17 October, 2011 06:32 PM IST |

અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે

અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે


 

૨૦૦૦ની સાલથી મૅચ-ફિક્સિંગના આરોપને લીધે ક્રિકેટ બોર્ડે તેના પર બૅન લગાડ્યા પછી બૅટને હાથ ન લગાડનાર અઝરુદ્દીન હવે પોતાના મોટા પુત્ર મોહમ્મદ અસાદુદ્દીનને (અઝહરુદ્દીન તેને અબ્બાસ કહીને બોલાવે છે) સહારો આપવા તેની સાથે હૈદરાબાદની ક્લબમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. આમ અસાદુદ્દીને નાના ભાઈને ગુમાવ્યો, પણ તેણે સતત બિઝી રહેતા પિતાને મેળવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2011 06:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK