છેલ્લા કેટલાક દિવસથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને લીધે કેટલાક દેશના ઇન્ટરનૅશનલ શેડ્યુલને અસર પડી રહી હોવાની વાત ચાલી રહી છે. રાજસ્થાન રૉયલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ કુમાર સંગકારાએ પણ આઇપીએલ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ વચ્ચે સંતુલન રાખવાની વાત કહી હતી અને જૂન મહિનામાં કદાચ આઇપીએલ અને ન્યુ ઝીલૅન્ડ-ઇંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની તારીખો ક્લૅશ થાય તો એવામાં ન્યુ ઝીલૅન્ડ ટીમના કૅપ્ટન કેન વિલિયમસનના મતે તે આઇપીએલ કરતાં ટેસ્ટ સિરીઝ રમવાનું વધારે પસંદ કરશે. વિલિયમસને કહ્યું કે ‘ચોક્કસપણે આ પ્રાધાન્ય આપવાની વાત નથી. હું જાણું છું કે જ્યારે યોજના બનાવવામાં આવી હતી ત્યારે આ પ્રકારનો આઇડિયા કોઈને નહોતો, પણ જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એમ હાલના દિવસોમાં યોજના બનાવવામાં આવે છે, પણ એ ભાગ્યે જ અમલમાં મુકાતી હોય છે.
ICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર
28th February, 2021 14:11 ISTબે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક
28th February, 2021 13:33 ISTસાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
28th February, 2021 13:30 ISTપુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી
28th February, 2021 13:26 IST