Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઓઇસોલેશન દરમ્યાન પ્રેક્ટિસ કરવા ન મળતા પુરતી તૈયારી થઈ શકી નહી: મિસ્બાહ

ઓઇસોલેશન દરમ્યાન પ્રેક્ટિસ કરવા ન મળતા પુરતી તૈયારી થઈ શકી નહી: મિસ્બાહ

07 December, 2020 01:31 PM IST | Christchurch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓઇસોલેશન દરમ્યાન પ્રેક્ટિસ કરવા ન મળતા પુરતી તૈયારી થઈ શકી નહી: મિસ્બાહ

મિસ્બાહ-ઉલ-હક

મિસ્બાહ-ઉલ-હક


પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ મિસબાહ-ઉલ-હકે પોતાનો બળાપો કાઢતા કહ્યું છે કે ન્યુ ઝીલૅન્ડમાં આઇસોલેશન દરમ્યાન પ્રેક્ટિસ કરવા ન મળતાં તેમના પ્લેયર્સની તૈયારી પર અસર પડી છે. બંને દેશો વચ્ચે ૧૮મી ડિસેમ્બરથી ઓકલૅન્ડ ખાતે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ થરૂ થનાર છે.

મિસબાહે કહ્યું કે ‘ઉચ્ચ કક્ષાના ઍથ્લિટ્સને તૈયારી માટે કેટલાક ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઈતું હોય છે જેથી કરીને તેઓ પોતાના દેશ માટે ઓછામાં ઓછા સ્તરે જઈને પણ પર્ફોર્મ કરી શકે. અમે ન્યુ ઝીલૅન્ડ સરકારના નિયમોનું સન્માન કરીયે છીએ અને તેમની જાહેર જનતાની સુરક્ષા માટે સ્વાસ્થને પ્રાધાન્ય આપવામાં આવે એમાં કશું ખોટું પણ નથી. પણ એ વાત પણ નકારવી ન જોઈએ કે એ નિયમોને લીધે અમારા પ્લેયરોને આંતરરાષ્ટ્રીય સિરીઝ પહેલાં માનસિક અને શારરિક રીતે અસર પડી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2020 01:31 PM IST | Christchurch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK