Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિઝડન મૅગેઝિનમાં ફરીથી ચમક્યા ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળે

વિઝડન મૅગેઝિનમાં ફરીથી ચમક્યા ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળે

28 February, 2021 12:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિઝડન મૅગેઝિનમાં ફરીથી ચમક્યા ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળે

વિઝડન મૅગેઝિનમાં ફરીથી ચમક્યા ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળે


‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળેએ ફરી પાછી પોતાના કૅમેરા-‍ઍન્ગલ વડે કમાલ કરી બતાવી છે. ઑક્ટોબર ૨૦૨૦માં જુહુ બીચ પર ક્રિકેટ રમતા રમતવીરોનો આ ફોટો તેમણે પોતાના કૅમેરામાં કેદ કર્યો હતો જેને ઇંગ્લૅન્ડના પ્રતિષ્ઠિત ‘વિઝડન’ મૅગેઝિનની ૨૦૨૧ની એડિશનમાં સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ ૨૦૧૩માં સચિન જ્યારે કરીઅરની છેલ્લી ઇનિંગ્સ રમવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગરૂમમાંથી બહાર આવ્યો હતો એ ક્ષણની તસવીર પણ ૨૦૧૪ના ‘વિઝડન’માં છપાઈ હતી. વેલ ડન અતુલ કાંબળે.

Atul Kambleઅતુલ કાંબળે


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK