સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં રમાતી આ T20 સ્પર્ધામાં આવિષ્કાર ફ્યુચર-અંધેરીએ ચર્ની રોડ સી. સી.ને ૨૬ રનથી અને સ્વસ્તિક સી. સી.-કાલિનાએ સ્ટ્રાઇકર્સ-મલાડને ૧૭ રનથી પરાજય આપ્યો હતો. બન્ને વિજેતા ટીમે પ્રથમ બૅટિંગ કરીને આ સફળતા મેળવી હતી.
કોણ કેવી રીતે જીત્યું?
આવિષ્કાર ફ્યુચર-અંધેરી (૨૦ ઓવરમાં ૧૨૮/૮)નો ચર્ની રોડ સી. સી. (૨૦ ઓવરમાં ૧૦૨/૯) સામે ૨૬ રનથી વિજય.
મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર ફ્યુચર-અંધેરીનો પ્રતીક ગડા (૬૭ બૉલમાં પાંચ ફોર સાથે ૬૮ નૉટઆઉટ અને ૧૧ રનમાં બે વિકેટ)
સ્વસ્તિક સી. સી. કાલિના (૧૯.૪ ઓવરમાં ૧૧૦/૧૦)ની સ્ટ્રાઇકર્સ-મલાડ (૧૯ ઓવરમાં ૯૩/૧૦) સામે ૧૭ રનથી જીત.
મૅન ઑફ ધ મૅચ : સ્ટ્રાઇકર્સ-મલાડનો ભાવિક છેડા (૯ રનમાં ત્રણ વિકેટ, એક કૅચ અને ૨૪ બૉલમાં ૨૪ રન)
સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ
લગ્ન બંધનમાં બધાશે નોબિતા-શિઝૂકા, ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
20th January, 2021 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 IST