Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાગડસ્પર્ધાની બન્ને T20માં વિજયના માર્જિન ખૂબ મોટા

વાગડસ્પર્ધાની બન્ને T20માં વિજયના માર્જિન ખૂબ મોટા

30 November, 2012 06:28 AM IST |

વાગડસ્પર્ધાની બન્ને T20માં વિજયના માર્જિન ખૂબ મોટા

વાગડસ્પર્ધાની બન્ને T20માં વિજયના માર્જિન ખૂબ મોટા




ગઈ કાલે ટીમ ઘાટકોપરે ગ્રાન્ટ રોડ ઇલેવન તરફથી મળેલો માત્ર ૭૭ રનનો ટાર્ગેટ અડધા ભાગની ઓવરોમાં વિના વિકેટે મેળવી લીધો હતો. બીજી મૅચમાં બોરીવલી ચૅલેન્જર્સે ૬ વિકેટે બનાવેલા ૧૮૪ રન સામે વી. એસ. સી. ગોરેગામની ટીમ ૯ વિકેટે ફક્ત ૧૨૪ રન બનાવી શકી હતી.





કઈ ટીમ કેવી રીતે જીતી?

ગ્રાન્ટ રોડ ઇલેવન (૧૪.૫ ઓવરમાં ૭૬/૧૦) સામે ટીમ ઘાટકોપર (૧૦.૫ ઓવરમાં ૭૭/૦)નો ૧૦ વિકેટે વિજય.



મૅન ઑફ ધ મૅચ : ટીમ ઘાટકોપરનો પ્રિયાંક ગાલા (પાંચ બૉલમાં એક રનના ખર્ચે બે વિકેટ, બે કૅચ)

બોરીવલી ચૅલેન્જર્સ (૨૦ ઓવરમાં ૧૮૪/૬)ની વી. એસ. સી. ગોરેગામ (૨૦ ઓવરમાં ૧૨૪/૯) સામે ૬૦ રનથી જીત.

મૅન ઑફ ધ મૅચ : બોરીવલી ચૅલેન્જર્સનો સતીશ ગાલા (૪૩ બૉલમાં બે સિક્સર તથા સાત ફોર સાથે ૬૨ રન તેમ જ બે વિકેટ)

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 06:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK