Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેહવાગ અને અઝહરનો રેકૉર્ડ તોડી શકે છે મયંક

સેહવાગ અને અઝહરનો રેકૉર્ડ તોડી શકે છે મયંક

19 October, 2019 02:10 PM IST | રાંચી

સેહવાગ અને અઝહરનો રેકૉર્ડ તોડી શકે છે મયંક

મયંક અગરવાલ

મયંક અગરવાલ


સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ૨૧૫ રન અને બીજી ટેસ્ટ મૅચમાં ૧૦૮ રનની શતકીય પારી રમનાર મયંક અગરવાલ આજથી શરૂ થતી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મૅચમાં વીરેન્દર સેહવાગ અને મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકૉર્ડ તોડી શકે છે.

ભારત વતી સાઉથ આફ્રિકા સામે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે રન કરવાનો રેકૉર્ડ અઝહરુદ્દીનના નામે છે. તેણે ૧૯૯૬-’૯૭માં ૬ ઇનિંગ્સમાં ૩૮૮ રન બનાવ્યા હતા, જ્યારે સેહવાગે ૨૦૦૭-’૦૮માં પાંચ ઇનિંગ્સમાં ૩૭૨ રન બનાવ્યા હતા. જો મયંક આ ત્રીજી ટેસ્ટ મૅચમાં ૪૩ રન બનાવી લેશે તો તે વીરેન્દર સેહવાગનો અને ૫૯ રન બનાવતાં મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકૉર્ડ તોડી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2019 02:10 PM IST | રાંચી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK