Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું મૅરી કૉમનું સપનું

ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું મૅરી કૉમનું સપનું

24 July, 2019 04:20 PM IST |
હેમલ આશર

ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું મૅરી કૉમનું સપનું

મેરી કૉમનું લક્ષ્ય છે ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ

મેરી કૉમનું લક્ષ્ય છે ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ




 



ભારતની મહિલા બૉક્સર મૅરી કૉમે કહ્યું હતું કે ‘એક અબજ કરતાં વધુ વસ્તી ધરાવતા દેશના લોકોની અપેક્ષાઓનો ભાર સહન કરવાનો હોય ત્યારે ૪૮ કિલોગ્રામ વજન ઘણું ઓછું છે. રવિવારે યોજાનારી તાતા મુંબઈ મૅરથૉનની બ્રૅન્ડ-ઍમ્બૅસેડર મૅરી કૉમ જ્યારે આઝાદ મેદાનના પ્રેસ સેન્ટરમાં આવી ત્યારે તેના સ્વાગત માટે થયેલો તાળીઓનો ગડગડાટ જોઈને તે ઘણી ભાવુક થઈ હતી. મૅરી કૉમે કહ્યું હતું કે ‘મને હજી પણ એવું સપનું આવું છે કે હું ઘણા મેડલ જીતતી હોઉં. ઑલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ... જોકે ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ એવો છે જે મેળવવાની મારી પણ તીવ્ર ઇચ્છા છે.’


આ પણ વાંચોઃ જરૂર પડી તો પુરુષ-બૉક્સરો સાથે પણ ટ્રેઇનિંગ કરશે મૅરી કૉમ

મૅરી કૉમ આવતા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં ૫૧ કિલોગ્રામ કૅટેગરીમાં રમશે. તેણે કહ્યું હતું કે ‘આ માટે મેં જુનિયર બૉય્ઝ સાથે તાલીમ લઈ રહી છું જેઓ મારા કરતાં પણ મજબૂત છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 04:20 PM IST | | હેમલ આશર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK