Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅરી કૉમ મેડલથી એક જ ડગલું દૂર

મૅરી કૉમ મેડલથી એક જ ડગલું દૂર

06 August, 2012 05:50 AM IST |

મૅરી કૉમ મેડલથી એક જ ડગલું દૂર

મૅરી કૉમ મેડલથી એક જ ડગલું દૂર


maricomeમહિલા બૉક્સિંગમાં ગઈ કાલે ભારતની પાંચ વખત વલ્ર્ડ ચૅમ્પિયન બનેલી એમ. સી. મૅરી કૉમે ફ્લાયવેઇટ (૫૧ કિલો) વર્ગમાં પોલૅન્ડની કૅરોલિના માઇકલઝુક પર શરૂઆતથી છેક સુધી પ્રભુત્વ જમાવ્યા પછી તેને ૧૯-૧૪થી હરાવી દીધી હતી. મૅરી કૉમ આજે ક્વૉર્ટર ફાઇનલમાં ટuુનિશિયાની મારોઉવા રાહાલી સામે રમશે અને એમાં જીતશે તો સેમીમાં પહોંચી જતાં મૅરી કૉમનું એક મેડલ પાકું થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK