ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર

Published: 6th August, 2012 05:50 IST

ભારતના બૉક્સર મનોજ કુમારને ગઈ કાલે ઇંગ્લૅન્ડના થૉમસ સ્ટૉકર સામેના બાઉટમાં ૧૬-૨૦થી પરાજિત જાહેર કરવામાં આવ્યો હતો.

મનોજ કુમારે સારું પર્ફોમ કર્યું હોવા છતાં તેને થૉમસ કરતાં ઓછા પૉઇન્ટ આપવામાં આવ્યા હતા અને ક્વૉર્ટર ફાઇનલથી વંચિત રાખવામાં આવ્યો હતો. મનોજ કુમારે જજોના ફેંસલાને ખુલ્લી ચીટિંગ તરીકે ગણાવ્યો હતો.

 

શનિવારે ૬૯ કિલો વર્ગની બૉક્સિંગમાં વિકાસ ક્રિશન યાદવ અમેરિકાના એરૉલ સ્પેન્સ સામે જીત્યો હોવા છતાં પરાજિત જાહેર કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK