Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ:જીત્યો અન્ડર-21 ટાઇટલ

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ:જીત્યો અન્ડર-21 ટાઇટલ

10 December, 2019 01:38 PM IST | Toronto

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ:જીત્યો અન્ડર-21 ટાઇટલ

માનવ ઠક્કર

માનવ ઠક્કર


ભારતના યુવા ટેબલ ટેનિસ પ્લેયર માનવ ઠક્કરે કૅનેડાના મારખમમાં રમાયેલી ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ) ચૅલેન્જ પ્લસ બેનેમેક્સ-વિર્ગો નૉર્થ અમેરિકન ઓપનમાં આર્જેન્ટિનાના માર્ટિન બેન્ટનકોર સામે ૧૧-૩, ૧૧-૫, ૧૧-૬થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૨૦૧૭ બાદ અન્ડર-૨૧ મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર માનવ ઠક્કર પ્રથમ ભારતીય બન્યો છે. માનવ હવે આઇટીટીએફ વર્લ્ડ ટૂર અન્ડર-૨૧ મેન્સ સિંગલ્સ ટાઇટલવિજેતા અન્ય ભારતીયો - હરમીત દેસાઈ, સથિયાન જ્ઞાનસેકરન અને સૌમ્યજિત ઘોષની હરોળમાં આવી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 01:38 PM IST | Toronto

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK