Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટોક્યો ઑલિમ્પિક્સમાં અલગ-અલગ કલરના મેડલ જીતવાનું લક્ષ્ય છે: મૅરી કૉમ

ટોક્યો ઑલિમ્પિક્સમાં અલગ-અલગ કલરના મેડલ જીતવાનું લક્ષ્ય છે: મૅરી કૉમ

22 May, 2020 08:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોક્યો ઑલિમ્પિક્સમાં અલગ-અલગ કલરના મેડલ જીતવાનું લક્ષ્ય છે: મૅરી કૉમ

ટોક્યો ઑલિમ્પિક્સમાં અલગ-અલગ કલરના મેડલ જીતવાનું લક્ષ્ય છે: મૅરી કૉમ


લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર એમ. સી. મૅરી કૉમનું કહેવું છે કે ટોક્યો ઑલમ્પિકમાં વિવિધ કલરના મેડલ જીતવાનું મારં મૂળ લક્ષ્ય છે. આવતા વર્ષે યાજાનારા ટોક્યો ઑલમ્પિક્સ માટે મૅરી કૉમે ક્વૉલિફાય કરી લીધું છે. તાજેતરમાં મૅરી કૉમે કહ્યું કે ‘હું જ્યારે પણ રિંગમાં હોઉં ત્યારે મગજમાં એક અલગ જ ધારણા હોય છે. પોતાની જાતને વધારે સારી કઈ રીતે બનાવવી, પોતાની વિકનેસ અને ફિટનેસ પર કેવી રીતે કામ કરવું એ વિચારમાં હું કેટલીક રાત સૂઈ પણ નથી શકતી. હું આજે પણ મારી સ્ટ્રેન્થ સ્ટૅમિના અને સ્પીડ પર કામ કરું છું. મારું લક્ષ્ય આ વર્ષે ઑલિમ્પિક્સમાં અલગ-અલગ કલરના મેડલ જીતવાનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 08:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK