Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયામાં ધોની પહેલાં કરતાં ૪૦ ગ્રામ ઓછા વજનનું ૧૨૬૦ ગ્રામનું બૅટ વાપરશે

ઑસ્ટ્રેલિયામાં ધોની પહેલાં કરતાં ૪૦ ગ્રામ ઓછા વજનનું ૧૨૬૦ ગ્રામનું બૅટ વાપરશે

19 November, 2014 06:01 AM IST |

ઑસ્ટ્રેલિયામાં ધોની પહેલાં કરતાં ૪૦ ગ્રામ ઓછા વજનનું ૧૨૬૦ ગ્રામનું બૅટ વાપરશે

ઑસ્ટ્રેલિયામાં ધોની પહેલાં કરતાં ૪૦ ગ્રામ ઓછા વજનનું ૧૨૬૦ ગ્રામનું બૅટ વાપરશે



m s dhoni


ધોની સામાન્ય રીતે ૧૩૦૦ ગ્રામનું બૅટ વાપરે છે. ગયા વર્લ્ડ કપ અને IPLની મૅચો માટે પણ ધોનીએ એટલા વજનનાં બૅટ ખરીદ્યાં હતાં, પણ સોમવારે તેણે આશરે પાંચ કલાક સુધી એક ડઝન જેટલાં બૅટ ચકાસ્યાં હતાં અને પછી ૧૨૬૦ ગ્રામના બૅટ પર પસંદગી ઉતારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2014 06:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK