તેણે આ છ મીટર (૨૦ ફૂટ) લાંબી છલાંગ સફળતાપૂર્વક લગાવી હતી. સામાન્ય રીતે તે સાતથી આઠ મીટરનો લૉન્ગ જમ્પ આસાનીથી મારી શકે છે. ૮.૦૪ મીટર (૨૬ ફૂટ) તેનો અત્યાર સુધીનો બેસ્ટ જમ્પ છે. ખાસ તેના માટે એક છેડે કારની છત સુધીની ઊંચાઈમાં રન-અપ ટ્રૅક બનાવવામાં આવ્યો હતો. સામા છેડે એટલી જ હાઇટ પર રેતી ભરેલી ગૂણીઓ રાખવામાં આવી હતી. તેની આ કરામત જોવા સેંકડો લોકો જમા થઈ ગયા હતા. બે-બે મીટર પહોળી કુલ ત્રણ કારને કુદાવ્યા પછી જેગેડે (ડાબે)એ કહ્યું હતું કે ‘ચોથી કાર ઊભી રાખવામાં આવી હોત તો એ પણ મેં કુદાવી હોત.યુવાન ઍથ્લીટોને મારી સલાહ છે કે તમે આવો કે બીજો કોઈ ડેન્જરસ અખતરો ક્યારેય નહીં કરતા.’
તસવીર : એએફપી
આઠ મહિનાથી આ ભાઈના ઓડકાર બંધ થતા જ નથી
16th February, 2021 09:30 ISTટોક્યો ઑલિમ્પિક્સના પ્રેસિડન્ટ મૉરી આજે આપશે રાજીનામું
12th February, 2021 12:23 ISTવિવાદ વકર્યો હોવા છતાં ટોક્યો ઑલિમ્પિક્સના પ્રેસિડન્ટ રાજીનામું નહીં આપે
5th February, 2021 11:35 ISTકોરોનાકાળમાં પણ ઑલિમ્પિક્સનું આયોજન કરવા કટિબદ્ધ: જપાન
5th January, 2021 15:30 IST