Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જયદેવ ઉનડકટે ચૂપચાપ કરી લીધાં લગ્ન

જયદેવ ઉનડકટે ચૂપચાપ કરી લીધાં લગ્ન

03 February, 2021 02:23 PM IST |

જયદેવ ઉનડકટે ચૂપચાપ કરી લીધાં લગ્ન

જયદેવ ઉનડકટ અને મંગેતર રીની

જયદેવ ઉનડકટ અને મંગેતર રીની


લેફ્ટી પેસ બોલર જયદેવ ઉનડકટે ગઈ કાલે આણંદમાં મંગેતર રીની સાથે લગ્ન કરી લીધાં હતાં. આણંદમાં આવેલા મધુબન રિસૉર્ટમાં ખૂબ નજીકનાં સગાંસબંધીઓની હાજરીમાં આ લગ્ન સમારોહ યોજાયો હતો. જયદેવ કે રીનીએ સોશ્યલ મીડિયામાં આ લગ્ન વિશે કંઈ પણ શૅર ન કરતાં કોઈને આની જાણકારી નહોતી, પણ ગઈ કાલે તેમના મિત્રોએ પીઠીની વિધિના ફોટો અને વિડિયો શૅર કરતાં ચાહકોને આની ખબર પડી હતી. ઍડ્વોકેટ રીની સાથે જયદેવે ગયા વર્ષે ૧૫ માર્ચે સગાઈ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2021 02:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK