Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇસીસી ટી20 રૅન્કિંગમાં મલિન્ગાની 20 રૅન્કની જમ્પ

આઇસીસી ટી20 રૅન્કિંગમાં મલિન્ગાની 20 રૅન્કની જમ્પ

08 September, 2019 11:35 AM IST | પલ્લેકેલ

આઇસીસી ટી20 રૅન્કિંગમાં મલિન્ગાની 20 રૅન્કની જમ્પ

મલિન્ગા

મલિન્ગા


ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાંની છેલ્લી મૅચમાં શ્રીલંકાના કૅપ્ટન અને બોલર લસિથ મલિન્ગાએ ચાર બૉલમાં ચાર વિકેટ લઈને વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. તેના આ રેકૉર્ડ અને પ્રદર્શનને કારણે આઇસીસી ટી૨૦ બોલરોની યાદીમાં તેણે ૨૦ રૅન્કની જમ્પ લગાવી હતી જેને કારણે આ યાદીમાં હવે તે ૨૧મા ક્રમાંકે પહોંચ્યો છે.

આઇસીસી ટી૨૦ બોલરોના રૅન્કિંગમાં પહેલા ક્રમાંકે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન જામેલો છે, જ્યારે ઇમાદ વસીમ અને શાદાબ ખાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે છે. આ બોલરોના ટૉપ ટેનના લિસ્ટમાં એકમાત્ર ભારતીય બોલર કુલદીપ યાદવ સાતમો ક્રમાંક ધરાવે છે.



આ પણ વાંચો : સેકન્ડ ઇનિંગ્સમાં પણ સ્મિથ બન્યો તારણહાર


તાજેતરમાં વન-ડે પ્લેયરોના રૅન્કિંગમાં સ્ટીવન સ્મિથે વિરાટ કોહલી પાસેથી નંબર વનનો તાજ છીનવવી લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 11:35 AM IST | પલ્લેકેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK