Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાબરને નીચો પાડવા કરતાં તેને મોટિવેટ કરવો જોઈએ : કામરાન અકમલ

બાબરને નીચો પાડવા કરતાં તેને મોટિવેટ કરવો જોઈએ : કામરાન અકમલ

13 September, 2020 12:42 PM IST | Lahore
Agency

બાબરને નીચો પાડવા કરતાં તેને મોટિવેટ કરવો જોઈએ : કામરાન અકમલ

કામરાન અકમલ

કામરાન અકમલ


પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે તાજેતરમાં પાકિસ્તાનના વિરાટ કોહલી ગણાતા બાબર આઝમના પક્ષમાં પોતાના વિચાર પ્રગટ કર્યા છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં બાબરના પ્રદર્શનની ઘણી ટીકા કરવામાં આવી હતી. બાબર વિશે વાત કરતાં અકમલે કહ્યું કે ‘સૌથી મોટી ટ્રૅજેડી તો એ છે કે લોકોએ બાબર આઝામની ટીકા કરી છે અને કહેવાઈ રહ્યું છે કે તે બરાબર નથી રમી રહ્યો. આવું શા માટે કરો છો? બાબર જેવા પ્લેયરને નીચો પાડવા કરતાં તેને મોટિવેટ કરવો જોઈએ. મારા ખ્યાલથી ટીમ મૅનેજમેન્ટે ફરી એક વાર એના પ્લેયર્સને તેમના સારા પર્ફોર્મન્સ માટે પ્રેરિત કરવા જોઈએ જે તેમના હિતમાં હોય.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 12:42 PM IST | Lahore | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK