લા લીગા ટુર્નામેન્ટ આ વર્ષે વધુ રોમાંચક રહેશે : રોનાલ્ડો

Published: Dec 05, 2019, 13:29 IST | Mumbai

રોનાલ્ડોએ કહ્યું છે કે ‘અમે અમારા ક્લબમાં ઘણા ફેરફાર કર્યા છે કેમ કે અમે વૈશ્વિક સ્તરે વધારે પહોંચ બનાવવા માગીએ છીએ. અમે અમારી એક આગવી ઓ‍ળખાણ ઊભી કરી લોકોની મનપસંદ બ્રૅન્ડ બનવા માગીએ છીએ.

રોનાલ્ડો નઝારિયો
રોનાલ્ડો નઝારિયો

બ્રાઝિલના લેજન્ડરી સોકર સ્ટ્રાઇકર રોનાલ્ડો નઝારિયોએ હાલમાં જણાવ્યું છે કે લા લીગા લીગ આ વર્ષે ઘણી રોમાંચક રહેશે. એશિયાની સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી અવૉર્ડ્સ અને કૉન્ફરન્સ (એસપીઆઇએ એશિયા) દ્વારા લા લીગા ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે થનારી લીગ વિશે વાત કરતાં રોનાલ્ડોએ કહ્યું છે કે ‘અમે અમારા ક્લબમાં ઘણા ફેરફાર કર્યા છે કેમ કે અમે વૈશ્વિક સ્તરે વધારે પહોંચ બનાવવા માગીએ છીએ. અમે અમારી એક આગવી ઓ‍ળખાણ ઊભી કરી લોકોની મનપસંદ બ્રૅન્ડ બનવા માગીએ છીએ. આ વર્ષે લા લીગામાં વધારે રોમાંચક મૅચો જોવા મળશે. ક્લબમાં ઘણું બેલેન્સ્ડ છે એથી આ વખતે આ ટુર્નામેન્ટ વધુ પડતી અઘરી રહી શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK