સાંસદ રિજિજૂએ ભારત-ન્યુ ઝીલેન્ડ મૅચ માટે સસંદમાં વહેલી રજાની કરી માંગ

Jul 09, 2019, 13:13 IST

ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે આજે ક્રિકેટ વર્લ્ડ કપનો પહેલો સેમી ફાઈનલ મુકાબલો થવાનો છે. આ મૅચ પહેલા ભારતીય ટીમની દાવેદારી જોરદાર લાગે છે. ન્યુ ઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપના છેલ્લા ત્રણ લીગ મુકાબલામાં હારી છે.

સાંસદ રિજિજૂએ ભારત-ન્યુ ઝીલેન્ડ મૅચ માટે સસંદમાં વહેલી રજાની કરી માંગ
કિરણ રિજિજૂ

ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે આજે ક્રિકેટ વર્લ્ડ કપનો પહેલો સેમી ફાઈનલ મુકાબલો થવાનો છે. આ મૅચ પહેલા ભારતીય ટીમની દાવેદારી જોરદાર લાગે છે. ન્યુ ઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપના છેલ્લા ત્રણ લીગ મુકાબલામાં હારી છે.

ઈંગલેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ રમાશે. આ મૅચને લઈને દેશ વિદેશ સુધી જ્યા પણ ભારતીય ક્રિકેટ પ્રેમી હાજર છે બધાને અલગ જ ઉત્સાહ અને જોશ છે. એવો જ ઉત્સાહ અમારા સાંસદોમાં પણ નજર આવી રહ્યો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજૂએ ટીમ ઈન્ડિયાને જીતની શુભકામનાઓ આપતા કહ્યું સંસદમાં અમે થોડા સમય માટે રહીશું પરંતુ મૅચ સાંજે છે એટલે જોવા મળશે. મેં ટીમ ઇન્ડિયાને ઔપચારિક રીતે પત્ર દ્વારા ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ મોકલી છે. મેં જોયું છે કે આ સમયે ટીમ ઈન્ડિયા બહુ જ સંતુલિત છે. બધા પ્લેયર્સે મળીને યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો : ન્યુઝીલેન્ડ માટે જીત મુશ્કેલ,40 વર્ષથી માન્ચેસ્ટરમાં અજેય છે ભારતીય ટીમ

કિરણ રિજિજૂએ કહ્યું કે ટીમ આજની મૅચ જીતીને ફાઈનલમાં પહોંચી છે તો તેમણે ચેરથી અપીલ કરશે કે મૅચને ધ્યાનમાં રાખીને જલદી રજા મળી જશે. એમણે કહ્યું કે જલદી રજા મળશે તો જ મૅચ જોવાની મજા આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK