ગેઇલ-બ્રૅન્ડ ગન્ગનમ ડાન્સનું ઘેલું પીટરસન-જૉકોવિચને પણ

Published: 11th October, 2012 06:18 IST

રવિવારે કોલંબોમાં રોમાંચક T20 વર્લ્ડ કપની જીત પછી ગન્ગનમ સ્ટાઇલ ડાન્સમાં મશગૂલ ક્રિસ ગેઇલ.

તેણે આ ટુર્નામેન્ટમાં વારંવાર સાઉથ કોરિયાના આ ફેમસ ડાન્સની ઝલક બતાવી હતી અને રવિવારે ફાઇનલ પછી કૉમેન્ટરી-બૉક્સમાં ઇંગ્લિશ પ્લેયર અને કૉમેન્ટેટર કેવિન પીટરસન પર પણ ગન્ગનમનો જાદુ સવાર થઈ ગયો હતો. એ જ દિવસે બીજિંગમાં સર્બિયાના વર્લ્ડ નંબર ટૂ ટેનિસપ્લેયર નોવાક જૉકોવિચ પણ ચાઇના ઓપનની ફાઇનલ જીત્યા પછી આ ડાન્સનો શિકાર થઈ ગયો હતો. તસવીરો : એએફપી અને ‘ધ સન’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK