Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વધુ એક ચેસ ટુર્નામેન્ટ જેસલ શાહ જીત્યો

વધુ એક ચેસ ટુર્નામેન્ટ જેસલ શાહ જીત્યો

14 January, 2021 02:04 PM IST | Mumbai
Agencies

વધુ એક ચેસ ટુર્નામેન્ટ જેસલ શાહ જીત્યો

જેસલ શાહ

જેસલ શાહ


રવિવારે રમાયેલી ૧૬૩મી આંતરરાષ્ટ્રીય ઑનલાઇન બ્લિટ્ઝ સ્વેશ્‍નિકોવ ટુર્નામેન્ટમાં ૯માંથી ૮ રાઉન્ડ જીતીને ૨૨૦૪ રેટિંગ્સ મેળવીને દાદરનો ૧૧ વર્ષનો જેસલ શાહ પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. આ ૯ રાઉન્ડમાં તેના પર્ફોર્મન્સના આધારે તેને હાઇઅેસ્ટ ૪૦.૫ પૉઇન્ટ મળ્યા હતા. આ ચેસ ટુર્નામેન્ટમાં કુલ ૧૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેસલે આ સ્પર્ધામાં રશિયા તથા ફાર ઈસ્ટના ખેલાડીઓને હરાવ્યા હતા. ટુર્નામેન્ટના વિજેતા બાદ તેનું લિચેસ રેટિંગ ૨૦૫૨નું થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 02:04 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK