જપાનનો નંબર-વન સુમો પહેલવાન હકુહો ‘યોકોઝુના’નો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મોગ્લોરિયામાં જન્મેલો હકુહો આ અઠવાડિયાના અંતે શરૂ થનારી એક ટુર્નામેન્ટની તૈયારી કરી રહ્યો હતો. આ સાથે કોરોનાગ્રસ્ત થનાર તે જપાનનો પહેલો ટૉપ ક્લાસનો સુમો પહેલવાન છે. હકુહો સુમો રેસલિંગનો ગ્રૅન્ડ ચૅમ્પિયન છે.
જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ-ટુર્નામેન્ટની લાગલગાટ તેરમી સીઝન
23rd January, 2021 12:17 IST૧૮ ફેબ્રુઆરીએ થઈ શકે છે આઇપીએલનું ઑક્શન
23rd January, 2021 12:02 ISTસ્ટોક્સ, ઍન્ડરસન અને આર્ચર ભારત આવી રહ્યા છે
23rd January, 2021 11:55 IST18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી
23rd January, 2021 08:40 IST