Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 500મી વિકેટ માટે ઍન્ડરસન અને બ્રૉડનો શિકાર બન્યો બ્રેથવેઇટ

500મી વિકેટ માટે ઍન્ડરસન અને બ્રૉડનો શિકાર બન્યો બ્રેથવેઇટ

29 July, 2020 03:54 PM IST | Manchester
Agencies

500મી વિકેટ માટે ઍન્ડરસન અને બ્રૉડનો શિકાર બન્યો બ્રેથવેઇટ

બ્રેથવેઇટ

બ્રેથવેઇટ


ઇંગ્લૅન્ડના બોલર્સ જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડે તેમની ૫૦૦મી વિકેટનો શિકાર વેસ્ટ ઇન્ડીઝના ક્રૅગ બ્રેથવેઇટને બનાવ્યો હતો. દુનિયામાં અત્યાર સુધીમાં ટોટલ સાત બોલર્સે ટેસ્ટમાં ૫૦૦થી વધુ વિકેટ લીધી છે, જેમાંથી બે ઇંગ્લૅન્ડના છે. નવાઈની વાત એ છે કે આ બન્ને પ્લેયર્સની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે તેમની સાથે વેસ્ટ ઇન્ડીઝના ક્રૅગ બ્રૅથવેઇટનું નામ પણ લેવામાં આવશે. ઍન્ડરસન અને બ્રૉડ બન્નેએ તેમના ટેસ્ટ કરીઅરની ૫૦૦મી વિકેટ માટે બ્રેથવેઇટને શિકાર બનાવ્યો હતો. ૨૦૧૭ની સિરીઝમાં લૉર્ડ્સમાં રમાયેલી મૅચમાં ઍન્ડરસને બ્રેથવેઇટને આઉટ કરી સિદ્ધિ મેળવી હતી. બ્રૉડે ગઈ કાલે ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી મૅચમાં બ્રૅથવેઇટને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 03:54 PM IST | Manchester | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK