Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારી પાસે કોઈ પાવર નથી, હું સિલેક્ટર નથી તો હિતોનો ટકરાવ કઈ રીતે? : ગાવસકર

મારી પાસે કોઈ પાવર નથી, હું સિલેક્ટર નથી તો હિતોનો ટકરાવ કઈ રીતે? : ગાવસકર

03 June, 2017 11:27 PM IST |

મારી પાસે કોઈ પાવર નથી, હું સિલેક્ટર નથી તો હિતોનો ટકરાવ કઈ રીતે? : ગાવસકર

 મારી પાસે કોઈ પાવર નથી, હું સિલેક્ટર નથી તો હિતોનો ટકરાવ કઈ રીતે? : ગાવસકર


gavaskar


મેં આટલાં વર્ષ સુધી ભારતીય ક્રિકેટને મારું બધું આપ્યું અને ભારતીય ક્રિકેટ પાસેથી મને બહુ વધારે મળ્યું. હું સિલેક્ટર નથી કે નથી કોઈ અધિકારી. મારી પાસે કોઈ પાવર નથી. તો હું કઈ રીતે હિતોના ટકરાવના વિવાદમાં આવી શકું.’ ગુહાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે સુનીલ ગાવસકર પ્રોફેશનલ મૅનેજમેન્ટ ગ્રુપ કંપનીમાં ભાગીદાર હોવાથી કઈ રીતે ભારતીય ક્રિકેટ બોર્ડમાં કૉમેન્ટરી કરી શકે?


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2017 11:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK