Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇટલી-ક્રોએશિયા મૅચ ૧-૧થી ડ્રૉ

ઇટલી-ક્રોએશિયા મૅચ ૧-૧થી ડ્રૉ

15 June, 2012 05:39 AM IST |

ઇટલી-ક્રોએશિયા મૅચ ૧-૧થી ડ્રૉ

ઇટલી-ક્રોએશિયા મૅચ ૧-૧થી ડ્રૉ


જર્મનીએ નેધરલૅન્ડ્સને ૨-૧થી હરાવ્યું

૧૯૭૨, ૧૯૮૦ અને ૧૯૯૬માં યુરો કપ જીતનાર જર્મનીએ બુધવારની બીજી મૅચમાં ૧૯૮૮ના વિજેતા નેધરલૅન્ડ્સને લીગ મૅચમાં ૨-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન લગભગ પાકું કરી લીધું હતું. વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પેન સામે હારી ગયેલા નેધરલૅન્ડ્સને હવે ક્વૉર્ટર માટે બે આશા છે.



હવે નેધરલૅન્ડ્સને ક્વૉર્ટર માટે કેટલો ચાન્સ?


નેધરલૅન્ડ્સ હવે છેલ્લી લીગ મૅચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોવાળી પોટુર્ગલની ટીમને રવિવારે હરાવશે તો જ ક્વૉર્ટરમાં જઈ શકશે. જોકે જર્મની એ જ દિવસે ડેન્માર્કને પરાજિત કરે એ પણ નેધરલૅન્ડ્સ માટે જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2012 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK