Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑગસ્ટમાં ટી20 વર્લ્ડ કપ રમવો મુશ્કેલ છે : ઇરફાન પઠાણ

ઑગસ્ટમાં ટી20 વર્લ્ડ કપ રમવો મુશ્કેલ છે : ઇરફાન પઠાણ

02 June, 2020 12:54 PM IST | New Delhi
Agencies

ઑગસ્ટમાં ટી20 વર્લ્ડ કપ રમવો મુશ્કેલ છે : ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બોલર ઇરફાન પઠાણનું માનવું છે કે કોરોનાને કારણે ઑગસ્ટ મહિનામાં ટી૨૦ વર્લ્ડ કપ રમવો મુશ્કેલ છે. જોકે આ ટુર્નામેન્ટને મોકૂફ કરવાની વાત પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. આ મુદ્દે ઇરફાનનું કહેવું છે કે ‘સાચું કહું તો હું પણ ટી૨૦ વર્લ્ડ કપ રમાતો જોવા માગું છું. ક્વૉરન્ટીનના નિયમને લીધે દરેક ટીમ માટે ઑસ્ટ્રેલિયા આવવું પણ અઘરું લાગે છે. ઑસ્ટ્રેલિયામાં નિયમોનું બહુ કડક રીતે પાલન કરવામાં આવે છે અને મેં એમ થતું જોયું છે. મારા ખ્યાલથી લોકોની સુરક્ષા જરૂરી છે માટે એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે જેને કારણે મને ઑગસ્ટ મહિનામાં ટી૨૦ વર્લ્ડ કપ રમવો મુશ્કેલ લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 12:54 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK