Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નિવૃતિ બાદ આ કામ કરશે ધોની, ચાહકોને જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

નિવૃતિ બાદ આ કામ કરશે ધોની, ચાહકોને જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

20 May, 2019 06:57 PM IST | મુંબઈ

નિવૃતિ બાદ આ કામ કરશે ધોની, ચાહકોને જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

આ છે ધોનીનો રિટાયરમેન્ટ પ્લાન!

આ છે ધોનીનો રિટાયરમેન્ટ પ્લાન!


કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ રિટાયરમેન્ટના સંકેત આપ્યા છે. ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નિરાંતે પોતાનો રિટાયરમેન્ટ પ્લાન બતાવી રહ્યા છે. ધોની કહે છે કે તેઓ હંમેશાથી કલાકાર બનવા માંગતા હતા અને સંન્યાસ લીધા બાદ તેઓ પોતાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન રાખશે. જુઓ ધોનીનો આ વીડિયો.




ધોનીઓ તો શાંતિથી પોતાનો રીટાયરમેન્ટ પ્લાન બતાવ્યો પરંતુ તેના ચાહકો અશાંત થઈ ગયા છે. #WhyDhoniWhy ટ્વિટ્ટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ચાહકો નથી ઈચ્છતા કે કેપ્ટન કૂલ સન્યાસ લે અને ક્રિકેટથી દૂર થયા. જુઓ ચાહકોના પ્રતિભાવો.



આ પણ વાંચોઃ ધોનીને તેના ફ્રેન્ડઝ કેમ કહે છે 'આતંકવાદી' ?

છેલ્લા કેટલાક સમયથી ધોની નિવૃતિ લેવાનો હોવાની અટકળો સામે આવી રહી છે. ધોનીના આ વીડિયો બાદ આ અફવાઓને જોર મળ્યું છે અને ચાહકોમાં ફરી એકવાર ચર્ચા જાગી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 06:57 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK