ભારતીય ક્રિકેટ બોર્ડ અધિકારીએ જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન માટે ખેલાડીઓનું મિની ઑક્શન શુક્રવારે ૧૮ ફેબ્રુઆરીએ થઈ શકે છે. જોકે એ માટે હજી સુધી સ્થળ નક્કી નથી થયું. આઇપીએલની આગામી સીઝન ભારતમાં રમાડવી કે ગઈ સીઝનની જેમ યુએઈમાં એ વિશે પણ ક્રિકેટ બોર્ડે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જોકે તેમના પ્રયત્નો ઘરઆંગણે રમાડવાના છે.
મંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 ISTઅફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત
4th March, 2021 10:00 ISTક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી
4th March, 2021 10:00 ISTમૅરેજની તૈયારી માટે જસપ્રીત બુમરાહ રજા પર
3rd March, 2021 10:23 IST